ખાંભા પોલીસ ગ્રાઉન્ડમાં અમરેલી જિલ્લા એસ.પી દ્વારા ખાંભા પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન અવસરે લોક દરબાર ના કરાયેલા આયોજનના વિશાલ સંખ્યામાં ઉપરથી ગ્રામજનો દ્વારા સન્માન કરાય
ખાંભા પોલીસ સ્ટેશનના વર્ષ 2022 ના વાર્ષિક ઇમ્પેક્ષનમાં આવેલા અમરેલી જિલ્લા એસ.પી હિમકર સિંહ ની ઉપસ્થિતિમાં ખાંભા પોલીસ પરિવાર દ્વારા લોક દરબાર કરાયેલા આયોજન અવસરે
પોલીસ સ્ટેશનમાં પધારતા સમયે મંડપ દ્વારા ગુરુકુળની શાળાની નાની બાળાઓના હસ્તે ચાંદલો અને ચોખા થી સ્વાગત કર્યા બાદ તેજ ઉપરથી બિરાજમાન થયેલા હિમ કરસિંહ સાહેબ તથા ડીવાયએસપી વોરા સાહેબનું ખાભા પીએસઆઇ શ્રી જેપી ગઢવીએ શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું
ત્યારબાદ જૈન મહેતા હાઈસ્કુલ ની બાળાઓએ સ્વાગત ગીત થી અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં પધારેલા ગ્રામજનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું
દ્રીપ પ્રાગટ્યથી શુભારંભ થયેલા આ કાર્યક્રમ અવસર એક ખાંભાના અગ્રણી શ્રી બાબાભાઈ ખુમાણ પ્રસંગે ઉદ્ભોજન કર્યા બાદ એસ પી શ્રી નું ચાલ અને ચિલ્ડ ફોટાઓ અને ફુલહારથી લોક દરબારમાં પધારેલા આમંત્રિત ગામજનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા
બાદમાં લોક દરબારમાં પ્રશ્નોત્તરી રજૂઆતના કાર્યક્રમમાં ખાંભાના અગ્રણી બાબાભાઈ ખુમાણ મહેન્દ્રભાઈ હરિયાણી ભીખુભાઈ બાટાવાળા વિપુલભાઈ શેલડીયા પૂર્વ સરપંચ અમરીશભાઈ જોશી મહેકમ વધારવા ટ્રાફિક બાબતે સવિસ્તાર રજૂઆત કરવામાં આવી હતી
બાદમાં એસપી શ્રી હીમકર સિંહ દ્વારા રજૂ કરાયેલા તમામ પ્રશ્નોને તાત્કાલિક ઉકેલ લાવવાની ખાતરી આપી લોકોના પોલીસ મિત્રો છે અને પોલીસ સ્ટેશનને કોઈ ભાઈ કે ડર વિના ફરિયાદ અને રજૂઆત કરવા તથા ઓનલાઇન ફરિયાદ નોંધાવી તેમાં જ કોઈ પણ ભાઈ કે ભાઈ વિના પોલીસનો લાભ લેવા અને પોલીસ ને પણ સહકાર આપવા જણાવેલ
સમગ્ર કાર્યક્રમનું સંચાલન એડવોકેટ રાજુભાઈ દ્વારા કરવામાં
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.