રાજકોટ શહેર ખાતે નેશનલ ગેમ્સ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે જેના ભાગરૂપે હોકી મેચ માં વિજેતાઓ ને વિવિધ આગેવાનોના હસ્તે મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા