ખંભાત તાલુકાના ખટનાલ ખાતે ૪૫ ક્વોટર દારૂ સાથે એક ઇસમ ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે બાતમીના આધારે રેડ કરતા ખટનાલ ખાતેથી રાજુ ડાહ્યાભાઈ રોહિતને ઝડપી પાડી ૬૨૫૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.જ્યારે દારૂ આપનાર મહેશ ઠાકોરને પણ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
India Canada Rift: खालिस्तान आतंकी की मौत, Justin Trudeau को तकलीफ! PM Modi | Canada
India Canada Rift: खालिस्तान आतंकी की मौत, Justin Trudeau को तकलीफ! PM Modi | Canada
સિહોર શહેરમાં મોટામોટા ખાડાઓ જોવાં મળ્યાં છે
જવાબદાર તંત્રની ગંભીર નિંદરકારીના કારણે સિહોરમાંથી પસાર થત। રાજકોટ ભાવનગર હાઈ વે પર વારંવાર...