સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા ગોડાદરા વિસ્તારમાં આવેલ મેડીકલોમાં દરોડા પાડ્યા.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

નશાખોરીની સામે સુરત પોલીસની વધુ એક કાર્યવાહી કરી છે. સુરત શહેર પીસીબી પોલીસનો મેડિકલ સ્ટોર પર સપાટો બોલાવ્યો હતો. પ્રિસ્ક્રીપ્શન વગર વેચાતી નશાકારક દવાઓ અને સીરપ કબ્જે કરી છે. 648 નંગ આલ્પ્રાઝોલમ અને ટ્રોમાડોલ ટેબ્લેટ ઝડપાઇ હતી. 154 નંગ કોડેન સીરપ નો જથ્થો પણ ઝડપાયો છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ને સાથે રાખીને કરાઈ કાર્યવાહી કરાઈ હતી. શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલ આઈ. જી. કેમિસ્ટ પર કરાઈ હતી રેઇડ જેમાં પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક દવાઓ અને સીરપનું થતું હતું વેચાણ થતું હતું. હાલ મેડિકલ ના સંચાલક સામે કાર્યવાહી હાથ ધરી હતી. નશાખોરીની સામે સુરત પોલીસની વધુ એક કાર્યવાહી. સુરત શહેર પીસીબી પોલીસનો મેડિકલ સ્ટોર પર સપાટો. પ્રિસ્ક્રીપ્શન વગર વેચાતી નશાકારક દવાઓ અને સીરપ કબ્જે કર્યા. 648 નંગ આલ્પ્રાઝોલમ અને ટ્રોમાડોલ ટેબ્લેટ ઝડપાઇ. 154 નંગ કોડેન સીરપ નો જથ્થો પણ ઝડપાયો. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ને સાથે રાખીને કરાઈ કાર્યવાહી. શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલ આઈ. જી. કેમિસ્ટ પર કરાઈ હતી રેઇડ. પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક દવાઓ અને સીરપનું થતું હતું વેચાણ.