અમરાઈવાડી વિધાનસભાના વટવા વોર્ડનાં ઘોડાસર 20 બુથમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત 
 
અમરાઈવાડી વિધાનસભાના વટવા વોર્ડનાં ઘોડાસર 20 બુથમાં આવેલ અક્ષર એવન્યુ, શિખર ફલેટ, ઋષિકેશ બંગલોઝ, અને વૈકુંઠ એપાર્ટમેન્ટમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ પ્રસંગે વોર્ડ નાં પ્રમુખ,મહામંત્રી, કાઉન્સિલરશ્રીઓ,કાર્યકર્તાઓ , અને રહીશો ઉપસ્થિત રહ્યાં