રાજુલાના ખાખબાઈ ગામે કેનેરા બેન્ક દ્વારા ખેડૂતોલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને સરકારી તેમજ બેંકની વિવિધ યોજનાઓ વિશે કેનેરા બેન્કના સ્મૃતિ અગ્રવાલ દ્વારા માહિતી આપવામાં આપી માહીતગાર કરાયા હતા. આ કાર્યક્રમમાં ખાખબાઈ ગામના મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. અને રાજુલા તાલુકા પંચાયતના અધિકારી જયદીપભાઇ ધાખડા દ્વારા સરકારની યોજનાની માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન કેનેરા બેન્કના કૃષિ શાખાના અધિકારી અવિનાશ સોડમસે, સંદિપ ગોહિલ દ્વારા આયોજન કરાયું હતું. અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નાગજીભાઈ કાતરીયા ભરતભાઈ જાલંધરા, સરપંચ દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો.......

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી