સુરેન્દ્રનગરના મલ્હાર ચોક વિસ્તારમાં રહેતાં રાજુભાઈ દલસુખભાઈ સોલંકી ઉંમર 46 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર દુધરેજ નર્મદા કેનાલમાં ઝંપલાવતા સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકામા જાણ કરતા નગરપાલિકાના ચિફ ઓફીસર સાગરભાઈ રાડીયાની સુચનાથી અને સુપરીટેન્ડ મનોજભાઈ વ્યાસ તેમજ દેવાંગભાઈ દુધરેજીયાના માર્ગદર્શન હેઠળ ઘટનાસ્થળે ફાયર વિભાગની ટીમ જેમાં અશોકસિંહ પરમાર, શક્તિસિંહ પરમાર, રાહુલભાઈ રાવળદેવ, ચેતનભાઈ ભલગામડીયા, રાહુલભાઈ ડોડીયા,અને વિશુભાઈ સહિતની ટીમે નર્મદા કેનાલમાં ડુબેલા મૃતદેહને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો અને મૃતકની ડેડબોડીને પી.એમ અર્થે શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને પી.એમ કરવામાં આવ્યુ હતુ. આ ઘટનાના પગલે ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે સમાજના લોકો અને પોલીસ કાફલો દોડી ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
TVS Ronin 225 की 5 बड़ी बातें, इन 250 सीसी मोटरसाइकिलों को देती है कड़ी टक्कर
TVS ने Ronin 255 के लिए एकदम नया 225cc का सिंगल-सिलेंडर ऑयल-कूल्ड इंजन तैयार किया है। यह इंजन 20...
બ્રેકિંગ ન્યૂઝ કોળીયાક ના દરિયામાં પાચ યુવાનો ડુબ્યા
બ્રેકિંગ ન્યૂઝ કોળીયાક ના દરિયામાં પાચ યુવાનો ડુબ્યા
অসমৰ যুৱক-যুৱতীসকলক ব্যৱসায় স্থাপন কৰাত সহায় কৰিবলৈ হিমন্ত বিশ্ব শৰ্মাৰ আৰ্থিক সাহায্য আঁচনি
স্ব-নিয়োজনৰ জৰিয়তে বৃদ্ধিৰ ইন্ধন যোগোৱাৰ পদক্ষেপত অসমৰ মুখ্যমন্ত্ৰী হিমন্ত বিশ্ব শৰ্মাই...
Deesa ડીસામાં પ્રેમ લગ્ન કરનારી મહિલાને તાલિબાની સજા લગ્ન મહિલાએ કર્યા અને સજા માસુમ ને મળી
Deesa ડીસામાં પ્રેમ લગ્ન કરનારી મહિલાને તાલિબાની સજા લગ્ન મહિલાએ કર્યા અને સજા માસુમ ને મળી
CES 2024: बिना केबल के हवा में चार्ज होगा Smartphone, Infinix की तीनों नई टेक्नोलॉजी हैं कमाल
CES 2024 इन दिनों लास वेगास में कंज्यूमर्स इलेक्ट्रॉनिक शो चल रहा है। आज इस शो का तीसरा दिन है।...