વઢવાણ 80 ફૂટ રોડ ઉપર આવેલ દેવ પાર્ક સોસાયટીમાં ઝેરી દવા ગટગટાવી અને યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેને ઝેરી દવાની વધુ પ્રમાણમાં અસર થવાના કારણે તેને તાત્કાલિક અસરે દવાખાને ખસેડવામાં આવ્યો હતો પણ સારવાર મળે તે પહેલા જ યુવાનનું મોત નિપજયું હતું. આ અંગેની જાણકારી વઢવાણ બી ડિવિઝન પોલીસને આપવામાં આવતા તાત્કાલિક અસરે ઘટના સ્થળ ઉપર આવી અને તપાસ હાથ ધરી રહી છે ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર વઢવાણ શહેરના 80 ફુટ રોડ ઉપર આવેલદેવ પાર્ક સોસાયટીમાં રહેતા ઋત્વિક ભાઈ પટેલ મૂળ ધાંગધ્રા તાલુકાના ગાજણ વાવ ગામના રહેવાસી છે અને હાલમાં છેલ્લા કેટલાક સમયથી સુરેન્દ્રનગર શહેરના વઢવાણ રોડ ઉપર આવેલ 80 ફૂટના રોડ ઉપર દેવ પાર્કમાં રહે છે ત્યારે તેમના ઘરે જ પોતાના અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલા જ ઋત્વિક પટેલનું મોત નીપજ્યું હતું ત્યારે વઢવાણ બી ડિવિઝન પોલીસ મથકે અંગેની જાણકારી આપતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને હાલમાં તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Observetion of WORLD Breastfeeding week 1st-7th August 2022 under Bhergaon ICDS project
Observetion of WORLD Breastfeeding week 1st-7th August 2022 under Bhergaon ICDS project.
PM Modi on Mahatma Gandhi: महात्मा गांधी पर पीएम मोदी ने ऐसा क्या कहा जो मच गया बवाल? | Aaj Tak
PM Modi on Mahatma Gandhi: महात्मा गांधी पर पीएम मोदी ने ऐसा क्या कहा जो मच गया बवाल? | Aaj Tak
જાફરાબાદ : ધોળા દિવસે સિંહણે વાછરડાનું મારણ કર્યું | SatyaNirbhay News Channel
જાફરાબાદ : ધોળા દિવસે સિંહણે વાછરડાનું મારણ કર્યું | SatyaNirbhay News Channel
50MP कैमरा और 8GB रैम वाला Realme का ये फोन मिल रहा 7000 रुपये सस्ता, यहां चल रही तगड़ी डील
Realme C51 Deal Offer Sale Realme C51 फोन ऑनलाइन शॉपिंग प्लेटफॉर्म Flipkart से खरीदा जा सकता है।...