ત્રણ વર્ષના વિરામ બાદ હાલે navratri નો પર્વ ધૂમધામ થી ઉજવવા બાત 9 તારીખે શરદ પૂનમનું પણ કાર્યક્રમ યોજાયેલો હતો ગાંધીધામ સિંધી યુદ્ધ સર્કલના પ્રમુખ ,લાયન્સ ક્લબ આંતરરાષ્ટ્રીય માં પણ પી એન જે એફ PMJF. નો પદ સંભાળે ને શહેરના યુવા અગ્રણી લલિત રાજકુમાર દલવાની પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ શરદપૂર્ણિમાનનો કાર્યક્રમ ઉજવાયો હતો આ વર્ષે અંગદાન- રક્તદાન મહાદાન ના મુહીમ લખશે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામ કોમ્યુનિટી સેન્ટર ખાતે આ ભવ્ય શરદ પુનમ નું આયોજન માં અંબેના આરાધના અને આરતી લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ 3232 J ના હોદ્દેદારો PMJF Ln લાયન ધીરેનભાઈ મહેતા, લાયન નેહાબેન વોરા , PMJF લાયન હર્ષા મહેતા, MJF લાયન H C थाરવાની, MJF અદિલ સેતના , MJF Ln એલ વી મહેતા, Z.C લાયન રાજુ છતલાની આરતી થી આરંભ કર્યો . નારી શક્તિ અને સમાજ સુધારણ ના કાર્યોમાં નગરસેવક એડવોકેટ મમતાબેન અહુજા, ડોક્ટર સુનીતાબેન દેવનાની, લતાબેન મેઘાણી અને શ્રીમતી પૂજાબેન પર્યાની આરતી - રાષ્ટ્રીય ગાન ાં સહભાગી બન્યા જોpર પટ્ટી અને અછાત વિસ્તારના બાળકો અનાથ આશ્રમની છોકરીઓ પણ રામ દરબાર દ્વારા રામલીલા અને રાસલીલા અને કાર્યક્રમમાં જોશ બુટ થી ઉત્સાહિત થયા દશેરા ના વિજય ભાગ શ્રીરામ રામસેતુથી પરત અયોધ્યા નીકળતા શરદ પૂનમ અને દિવાલી ના પર્વનો મહત્વ શ્રી કૃષ્ણ અને રાધા ના ગોપીઓ સાથે શરદ પૂનમ ની રાસ ગરબા યુવા પેઢીને પણ પર આકર્ષણનું કેન્દ્ર રહ્યું. બીજેપી ગુજરાત પ્રદેશ અને ગાંધીધ શહેરના યુવા અગ્રાની શ્રી ધવલભાઈ આચાર્ય ની ઉપસ્થિતિમાં *જય શ્રી રામ* અને *ભારત માતાકી જય* ના નારાથી ગુંજી ઉઠ્યા

: *જૈન સોશિયલ ગ્રુપ સૌરાષ્ટ્ર રિજન ચેરમેન ડોક્ટર ચેતન વોરા* સાહેબ પણ શરદ પૂનમ ની રા ત વાસ્તવિકતામાં વૈજ્ઞાનિક તા નાસ્તરે શરીર અને માનસિકતા ઉપર નો પ્રભાવ નેત્રદાન માટે માર્ગદર્શન અને સૌને જીવનમાં રક્તદાન અને મૃત્યુ બાદ અંગદાન ની પ્રતીક્ષા પણ કરાવી ગાંધીધામ અગ્રણીઓ શ્રી દર્શનભાઈ ઇસરાની અને હરેશકુમાર તુલસીદાસ એ પણ ગાંધીધામ ખાતે ભવ્ય જુલીલાલ મંદિરમાં પણ આવા રક્તદાન અંગદાન નેત્રદાન મેડિકલ કેમ્પ માટે પણ આમંત્રણ કર્યા હતા

[ રામલીલા અને રાસલીલા ના આ ભવ્ય કાર્યક્રમમાં લાયન્સ પરિવાર ,ગાંધીધામ સિંધી યુથ સર્કલ ,સંત કવર રામ મંડલ, સેવા સર્વોપરી રાષ્ટ્રીય સંધિ સમાજ, જુલેલાલ મંદિર ટ્રસ્ટ, સિંધુ પ્રેમ ટ્રસ્ટ ,વી એસ એસ એસ ,ભારતીય સિંધુ સભા ,જુપીટર ફાઉન્ડેશન, ઇન્ડિપેન્ડન્સ ,માનવસેવા ટ્રસ્ટ, દુઃખભંજન દરબાર ના સભ્યોએ ભજન અને રાસ ગરબા ને આનંદ લીધો.. હાલે જ હોટલ રમોડા ખાતે લાયન્સ ક્લબ નવરાત્રી ઉત્સવ 2022 નો ઉજવણી બાદ આયોજક દાદા ગિરધરભાઈ વેદાની અને શ્રી લાયન વિનોદભાઈ મેઘાણી ને ઈ જ ધૂમ મચાવીને રાસ ગરબા નો આનંદ લીધો *ભવ્ય આતિશ બાજી* ના કાર્યક્રમ સાથે જ નાના છોકરાઓ અને વિજેતાઓને નીતાબેન સુરેશ મહેતા બેટ દેવામાં આવ્યું હતું... ટૂંક સમયમાં જ પુના મહારાષ્ટ્ર ખાતે 27 મુ ઇન્ટરનેશનલ સિંધી સંમેલન યોજાઇ રહ્યું છે ગાંધીધામ સિંધી સમાજ દ્વારા આયોજક ડોક્ટર પીટર પીતાંબર ડાલવાનીને શુભેચ્છા પર પાઠવામાં આવી હતી અને ગાંધીધામ થી મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડવા ની ખાતરી આપી

[ *ચૂંટણીનો દસ્તક... 2022 ની ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી.. ચૂંટણીની પ્રક્રિયા અંતર્ગત, શરદપૂનમના પ્રસંગની વચ્ચે, નિયુક્ત અધિકારીઓ દ્વારા ચૂંટણી પંચ (EVM) - (VVM) એ ઇવેન્ટમાં આવેલા તમામ લોકોને લાઇવ ડેમોરેશન કરીને સાચો વોટ આપવાની પ્રક્રિયા સમજાવી eva સમાજસેવક શ્રી રમેશભાઈ ધનવાની * : સિંધી સમાજના અગ્રણી શ્રી ગુલબાઇ દરિયાની સંજયભાઈ જગેશિયા અને પરમાનંદભાઈ ભાગચંદાની श्री એ આવેલા તમામ મહેમાનો, રામ દરબાર ના કલાકારો અને રમૈયાઓ ખેલાડીઓનું ને આભાર વ્યક્ત કર્યું અને એવા કાર્યક્રમ સમાજની હિતમાં થતા રહે એવા શાબ્દિક આશીર્વાદ શ્રી લલીતભાઈ દલવાની પરિવારને આપ્યા..આ કાર્યક્રમને સફળ બનાવવામાં શ્રી મયુરભાઈ આહીર શ્રી હિતેશ રામચંદાની સંદીપભાઈ પીઠડીયા શૈલેષભાઈ રામચંદાની ભારી જેમt ઉપાડી હતી

[: શ્રી લલીતભાઈ ડાલવાની પોતે એ 41 વાર રક્તદાન કરેલ છે અને સંપૂર્ણ પરિવાર અંગદાન માટે પણ પ્રતિજ્ઞા કરેલ છે અને એના સેવા કાર્ય બદલ શ્રી ગોવિંદભાઈ ધનીચા અને સોની સમાજના પ્રમુખ એવા યુવા અગ્રણી શ્રી આશિષભાઈ પાટડીયા દ્વારા એમને સાલ પહેરાવીને સન્માન કરવામાં પણ આવ્યું હતું