Banaskantha: ભાભર અન્નપૂર્ણા ચેરીટેબલ ટ્રસ્ટ | મહિલા આરોગ્ય નિદાન કેમ્પ ૧૫ થી 16ઓક્ટોબર સુધી યોજાશે

ભાભર અન્નપૂર્ણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા આરોગ્ય નિદાન કેમ્પ ૧૫ ઓક્ટોબર થી 16ઓક્ટોબર સુધી યોજાશે આ કેમ્પ દરમિયાન રત્ન અને ગર્ભાશય કેન્સરનો પ્રાથમિક અને સમાજમાં સમયસર અને નિદાનની તપાસ પદ્ધતિ વિશે જાગૃતિ લાવવાના હેતુથી યોજાશે આ કેમ્પનો લાભ ભાભર દિયોદર લાખણી થરાદ શિહોરી સુઈગામ કાંકરેજ તથા કોઈપણ ગ્રામ્ય વિસ્તારને બહેનો લાભ લઇ શકશે.... બાઇટ __1 _ સુરેશ ભાઈ રંગોલી ટ્રસ્ટી બાઇટ 2__ ડો _યાત્રી બેન ચૌધરી. રીપોર્ટ....જયંતિ ઠાકોર ભાભર