દૂધરેજના વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુની શોભાયાત્રામાં અંબાડી પરનું છત્ર વીજ તાર સાથે અડતા કરંટથી હાથી બેકાબૂ થયો હતો. જે ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.રબારી સમાજ સહીત અઢારેય વર્ણના આસ્થાના અખૂટ સાગર સમાન વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દુર્ઘટના સહેજમાં ટળતા લોકોના જીવ અધર થઇ ગયા હતા. ધાર્મિક વાતાવરણમાં ઉલ્લાસ સાથે શોભાયાત્રા પસાર થઇ રહી હતી. આ દરમિયાન કડી નજીક હાથીની અંબાડી પરનું છત્ર વીજ તાર સાથે અચાનક અડકી જતાં હાથીને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેને લઇને હાથી બેકાબૂ થયો હતો.નીચે ઢળી પડ્યાં હતા. જેને લઇને લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi in Bharat Mandapam: पीएम मोदी ने 'संकल्प सप्ताह' का किया उद्घाटन, देश भर से पहुंचे कारीगर
PM Modi in Bharat Mandapam: पीएम मोदी ने 'संकल्प सप्ताह' का किया उद्घाटन, देश भर से पहुंचे कारीगर
Uttar Pradesh Encounter: UP Police के दरोगा की बंदूक छीनकर भाग रहा था बदमाश, फिर देखिए क्या हुआ
Uttar Pradesh Encounter: UP Police के दरोगा की बंदूक छीनकर भाग रहा था बदमाश, फिर देखिए क्या हुआ
જૂનાગઢ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહત્વની બેઠક
#buletinindia #gujarat #junagadh
સંજય રાઉત વિરુદ્ધ બીજી ફરિયાદ,ધમકી આપવા મામલે વાકોલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ
સંજય રાઉત હજુ તો ઇડી માંથી નવરા નથી પડ્યા ત્યાંજ તેઓ વિરુદ્ધ બીજી ફરિયાદ થઈ છે.
સંજય રાઉત...
નાની ઝાંઝરી ગામે બની રહેલ વાસ્મો યોજના અંતર્ગત પાણીના ટોકો બનાવવાની કામગીરીમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાની લોકબુમ
લુણાવાડા તાલુકાના નાની ઝાંઝરી ગામમાં વાસમો યોજના દ્વારા પાણીના ટોકાનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા...