કપરાડા કોંગ્રેસ સમિતિ દ્વારા કપરાડા મામલતદાર શ્રી ને આવેદન આપીને કોંગ્રેસના ધારાસભ્ય ઉપર જે લોકોએ હુમલો કર્યો છે તેમને સામે પગલા ભરવા માંગ કરતા કપરાડા તાલુકા મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપી ધારાસભ્ય અનંત પટેલ પરના હુમલા ને ઓખોડી ભાજપના ઈસારે હુમલો થયો છે ભાજપ હવે નિમ્ન કક્ષાની રાજનીતિ પર ઉતરી ગયું હોવાના આપશે એક સાથે કપરાડા તા.મામલતદાર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન સાથે જણાવ્યું કે તાત્કાલિક પને ધરપકડ ના કરવામાં આવે તો અને ગાંધીજીની માર્ગે ધારણા પર બેસીશું કહ્યું હતું આવેદનપત્ર આપ્યું હતું . આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને મેમ્બર ઓફ G.P.C.C વસંતભાઈ બી પટેલ,કપરાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરેશભાઈ પટેલ, કપરાડા તાલુકા કોંગ્રેસ ઉપર પ્રમુખ માહદુભાઈ સરનાયક, કપરાડા તાલુકા કોંગ્રેસ પક્ષના નેતા ઇશ્વરભાઇ તુમ્બડા, બાલચંડી સરપંચ શ્રી રાજેશભાઈ, સુભાષભાઈ ચૌધરી, કશું ભાઈ તેમજ સ્થાનિક કક્ષાના આગેવાનો યુવા આગેવાનો અને મોટી સંખ્યામાં ભાઈ બહેનો સમર્થન સાથે કોંગ્રેસની વિચારધારા સાથે હાજર રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दो ठग आरोपित गिरफ्तार : अहमदाबाद में फर्जी हस्ताक्षर से कर्ज लेकर करोड़ों की ठगी गुजरात मर्केंटाइल कंपनी के ओ. बैंक मैनेजर फरार पुलिस ने फरार बैंक मैनेजर की तलाश शुरू कर दी है।
फर्जी दस्तावेज के आधार पर कर्ज लेकर फरार
आर्थिक अपराध निवारण शाखा ने तेजस पटेल और हिरेन...
Nitish- Naidu की बड़ी डिमांड, पूरी कर पाएगी BJP | Election Results | NDA | INDIA Alliance | PM Modi
Nitish- Naidu की बड़ी डिमांड, पूरी कर पाएगी BJP | Election Results | NDA | INDIA Alliance | PM Modi