ગત નવરાત્રી મા ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉઢેલા ગામે પથ્થર મારા નો બનાવ બન્યો હતો તેમાં પોલિસ દ્વારા ફકત મુસ્લિમ કોમ ના લોકો ને જાહેર મા માર મારવામાં આવ્યો હતો જેમાં .સ્થાનિક ધારાસભ્ય સહિત .એલ .સિ .બી પોલિસ સ્ટાફ .માતર પી એસ આઈ ..જિલ્લા ડી વાય એસપી અને વિશ્વ હિન્દુ પરિસદ સહિત 24 લોકો સામે નામ જોગ ફરિયાદ દાખલ થઈ હતી
તે સંધર્ભ મા માતર કોર્ટ દ્વારા 60 દિવસ મા રિપોર્ટ આપવાનો આદેશ .આઈ .જી ને કરવામાં આવ્યો તેમજ સી .સી .ટીવી ફુટેઝ અને અન્ય વિડિઓ માટે પણ અરજી આપવામાં આવી
રિપોર્ટ ઈરફાન મલેક