દાંતા વિસ્તારમાં ખેડૂતો માં ચિંતા સતાવી રહી છે એકાએક વાતાવરણમાં પલટો આવતો હોય છે ક્યાંક વાતાવરણમાં પલટાની કમોસમી વરસાદના છૂટાછવાયા છાંટા પડતા હોય છે આ છાંટાના પગલે ખેડૂતોનો પાકને નુકસાન થાય તેવી ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે બનાસકાંઠાના દાંતા વિસ્તારમાં મહત્તમ લોકો ખેતીવાડી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે જ્યારે આ ગુજરાન ચલાવતા ખડૂતો ઉપર જાણે વરસાદી છાંટા અને વાતાવરણમાં પલટો આફત સાબિત થાય તેવું જોવા મળી રહ્યું છે દાતા વિસ્તારમાં એકાએક વાતાવરણમાં પલટો આવતો હોય છે અને વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોનો જીવ તાળવે ચોટતો હોય છે ખેડૂતોમાં સતત ચિંતા સતાવી રહી છે જો કોમર્સની વરસાદ વરસે તો આ કામમાં વરસાદના પગલે ખેડૂતોનો પાક નિ નુકસાન સિવાય તેવી ભીતિ સે વાઈ રહી છે..

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી