ખંભાતમાં શહેર પોલીસ મથકે પી.આઈની અધ્યક્ષતામાં સોની અને આંગડીયા એસોસિએશનની મીટીંગ મળી હતી.દિવાળી સહિતના પર્વના નજીકના દિવસોમાં ચોર ચોરી કરવા બાજ નજર દાખવતા હોય છે.તાજેતરમાં શાકમાર્કેટમાં ૩ લાખની ચોરી કરી ગઠિયો ફરાર થયો હતો.જેને ધ્યાનમાં લઈને સોની તેમજ આંગડીયા ચલાવતા દુકાનદારોને સતર્કતા દાખવી શંકાસ્પદ ઈસમો ધ્યાને આવતા પોલીસને સંપર્ક કરવાની સૂચના આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
How To LOSE FAT and GAIN MUSCLE at the Same Time |BODY RECOMPOSITION|
How To LOSE FAT and GAIN MUSCLE at the Same Time |BODY RECOMPOSITION|
लोकसभा अध्यक्ष ओम बिरला रहे बूंदी दौरे पर हुआ ऐतिहासिकस्वागत
लोकसभा अध्यक्ष ओम बिरला रहे बूंदी दौरे पर हुआ ऐतिहासिकस्वागत
આટકોટ વિરબાઈ કન્યા શાળામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ઉપસ્થિત રહ્યા
આટકોટ:- કન્યા શાળામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ઉપસ્થિત...
ગીર સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભાના પોલીસ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી કર્યુ મતદાન
ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓએ કર્યો મતાધિકારનો ઉપયોગ
અર્બન મેટ્રો,...
પશ્ચિમ રેલ્વેએ અમદાવાદ ડિવિઝનમાંથી વડોદરા સ્ટેશન આવતી/ઉપડતી કેટલીક ટ્રેનોના ઉપડવાનો સમય બદલ્યો
પશ્ચિમ રેલ્વેએ અમદાવાદ ડિવિઝનમાંથી વડોદરા સ્ટેશન આવતી/ઉપડતી કેટલીક ટ્રેનોના ઉપડવાનો સમય...