ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી અશોક કુમાર યાદવ સાહેબ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં વાહન ચોરી , લૂંટ જેવા ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ તથા મિલ્કત સંબંધી ગુન્હાઓને પકડી પાડવા અંગે સુચના આપેલ હોય જે અન્વયે હૈ.પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ , અમરેલીનાઓ દ્વારા અમરેલી જીલ્લામાં વાહન ચોરી , લુંટ ના ઇસમો પકડી પાડવા સારૂ સુચના આપવામાં આવેલ હોય જેથી પરીણામલક્ષી કામગીરી કરી , મહત્તમ પેટ્રોલીંગ ફરી , આવી ગુનાહીત ગેરકાયદેસર પ્રવૃતી કરતા આરોપીઓને પકડી પાડવા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ અમરેલી વિભાગનાઓ દ્વારા જરૂરી માર્ગદર્શન આપેલ હોય જેથી દામનગર પો.સ્ટે . ના પો.સબ ઇન્સ.શ્રી એચ.જી.ગોહીલ નાઓની રાહબરી હેઠળ દામનગર પો.સ્ટે.ની ટીમ દ્વારા પેટ્રોલીંગ તથા વાહન ચેકીંગની કામગીરી હાથ ધરવામા આવેલ . જે અંતર્ગત દામનગર પો.સ્ટે . વિસ્તારમાં ગત તા .૧૦ / ૧૦ / ૨૦૨૨ ના કલાક -૧૪ / ૧૫ વાગ્યે થી દામનગર પો.સ્ટે.ના પો.સબ ઇન્સ.શ્રી એચ.જી.ગોહીલ તથા પો.સ્ટે.ના પોલીસ સ્ટાફનાઓ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન દામનગર ટાઉન ગારીયાધાર ચોકડીએથી બે ઇસમોને શંકાસ્પદ રીતે મોટર સાયકલ સાથે પકડી પાડેલ મજકુર બંન્ને ઇસમોની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા પકડાયેલ મોટર સાયકલ રાજકોટથી ચોરી કરેલની કબુલાત આપેલ તથા અન્ય ચાર મોટર સાયકલની ચોરી સાવરકુંડલા , મહુવા , ભાવનગર મળી કુલ ૦૫ વાહન ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ . તેમજ પકડાયેલ ઇસમમાંથી ભરત ભુપતભાઇ મકવાણા ઉ.વ.રર ધંધો હિરાકામ રહે.શિવ અમૃત સોસાયટી , ટોપ થ્રી રોડ , ભાવનગર મુળ રહે.પાદરગઢ તા.તળાજા જી.ભાવનગર વાળો ઉપરોકત ચોરીના ગુન્હા ઉપરાંત બગદાણા પોલીસ સ્ટેશન , સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન , ભાવનગર શહેરના ગંગા જળીયા પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હાઓમાં નાસતો ફરતો હોય . આમ મજકુર બંન્ને ઇસમોને દામનગર પોલીસ ટીમ દ્વારા પકડી પાડી સી.આર.પી.સી.કલમ ૪૧ ( ૧ ) ડી , ૧૦૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી . જે તે પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી સારૂ જાણ કરવા તજવીજ કરેલ છે . પકડાયેલ આરોપી - ( ૧ ) ભરત ભુપતભાઇ મકવાણા ઉ.વ.રર ધંધો હિરાકામ રહે.શિવ અમૃત સોસાયટી , ટોપ થી રોડ , ભાવનગર મુળ રહે.પાદરગઢ તા.તળાજા જી.ભાવનગર ( ર ) જયદીપ રમેશભાઇ બારૈયા ઉ.વ .૧૮ ધંધો હિરાકામ રહે.દાધીયા તા.સાવરકુંડલા જી.અમરેલી મો.ન .૬૩૫૫૧૫૯૯૯૪ ચોરીના પકડાયેલ વાહનોની વિગત - ( ૧ ) હીરો હોન્ડા સ્પલેન્ડર કાળા કલરનુ જેના આર.ટી.ઓ. રજી.નં GJ - 03 - CN - 7476 વાળુ રાજકોટ , રેસક્રોસ ગ્રાઉન્ડ ખાતેથી ( ૨ ) હિરો સ્પ્લેન્ડર કાળા કલરનુ મો.સા. જેના આર.ટી.ઓ. રજી.નંબર GJ - 05 - LB - 4373 વાળુ સાવરકુંડલા એસ.ટી. ડેપોએથી ( ૩ ) હિરો સ્પ્લેન્ડર કાળા કલરનુ જેના આર.ટી.ઓ. ન . GJ - 05 - KH - 9523 વાળુ મહુવા સદભાવના હોસ્પિટલ પાસેથી ( ૪ ) એક હિરો સ્પ્લેન્ડર બ્લુ તથા લાલ પટ્ટા વાળુ જેના ચેસીસ 03C20003709 તથા એન્જીન 03c18034447 વાળુ ભાવનગર , ગંગાજળીયા તળાવ પાસેથી ડીટેકટ થયેલ ગુન્હાઓની વિગતઃ ( ૧ ) મહુવા પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૮૦૩૫૨૨૧૧૧૧ / ૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૭૯ ( ૫ ) હિરો કંપનીનુ લાલ કલરનુ ડીલક્ષ મો.સા. નંબર પ્લેટ વગરનુ યેસીસ MBLHAR238H9C16345 તથા એન્જીન HA11ENH9818586 વાળુ મહુવા સરકારી દવાખાના પાસેથી આરોપી ભરત ભુપતભાઇ મકવાણા અન્ય ગુન્હામાં નાસતા ફરતા ગુન્હાની વિગત : ( ૧ ) બગદાણા પો.સ્ટે . એ પાર્ટ ૨૬૪/૨૦૨૨ આઇ.પી.સી કલમ ૩૭૯ મુજબ ( ૨ ) સુરત શહેર વરાછા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં .૧૧૨૧૦૦૬૦૨૨૧૩૧૧ / ૨૦૨૨ આઇ.પી.સી કલમ ૩૭૯ મુજબ પકડાયેલ આરોપી ભરત ભૂપતભાઇ મકવાણાનો ગુનાહીત ઇતિહાસની વિગત ( ૧ ) સુરત શહેર પુણા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં .૧૧૨૧૦૦૪૬૨૦૦૩૨૫ / ૨૦૨૦ ( ૨ ) સુરત શહેર સલથાણા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં .૧૧૨૧૦૦૦૮૨૦૦૩૮૮ / ૨૦૨૦ ( ૩ ) વરતેજ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૮૦૬૭૨૧૦૨૨૪ / ૨૦૨૧ ( ૪ ) વરતેજ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૮૦૬૭૨૧૦૨૩૨ / ૨૦૨૧ ( ૫ ) ભરતનગર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૮૦૬૮૨૧૦૪૦૪ / ૨૦૨૧ wakat સ્ટેશન આઇ.પી.સી. કલમ ૩૭૯ આઇ.પી.સી. કલમ ૩૭૯ આઇ.પી.સી. કલમ ૩૭૯ આઇ.પી.સી. કલમ ૩૭૯ આઇ.પી.સી. કલમ ૩૭૯ ઉપરોકત પરીણામલક્ષી કામગીરી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ , અમરેલીનાઓ સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ અમરેલી વિભાગનાઓ દ્વારા જરૂરી માર્ગદર્શન હેઠળ દામનગર પો.સ્ટે.ના પો.સબ ઇન્સ.શ્રી એચ.જી.ગોહીલ નાઓ તથા અનાર્મ હેડ કોન્સ . કનુભાઇ રાજાભાઇ સાંખટ તથા અનાર્મ પો.કોન્સ . વિજયભાઇ મકાભાઇ ભાડલીયા તથા અના.પો.કોન્સ . વિક્રમભાઇ પોપટભાઇ રાઠોડ તથા આર્મ પો.કોન્સ . જયંતીભાઇ ધીરૂભાઇ વાઘેલા તથા આર્મ લોક રક્ષક નિકુલસિંહ રામસંગભાઇ રાઠોડ દામનગર પોલીસ ટીમ દ્વારા કરવામા આવેલ છે .

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલ અમરેલી .