નડિયાદ વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તારના શહેર અને તાલુકાના મંડળ સંગઠનના પદાધિકારીઓ, વિવિધ મોરચાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, પક્ષના હોદ્દેદારો, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યો સાથે કેન્દ્રીય મંત્રી અને ખેડા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણજી દ્વારા સાંસદ સંપર્ક સંવાદ કાર્યક્રમ થકી આગામી વિધાનસભા ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી...
આ પ્રસંગે નડિયાદ વિધાનસભા ધારાસભ્ય અને સરકારના મુખ્ય દંડક શ્રી પંકજભાઈ દેસાઈ, જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી વિપુલભાઈ, મહામંત્રી શ્રી અજયભાઈ - નટુભાઈ, પ્રભારી શ્રી મિનેશભાઈ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રંજનબેન અને પક્ષના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા...
અમીત પટેલ