સુરત શહેરના લાલબાગ વિસ્તારમાં મિત્ર એ મિત્રની કરી હત્યા! હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.

સુરતના લાલગેટ વિસ્તારમાં થયેલી હત્યા મામલે જમવાના રૂપિયા માંગતા રૂપિયા નહીં આપતા મિત્રએ જ મિત્રોની કરી હતીરસ્તે રખડતા બંને મિત્રોએ કરેલા ઝઘડામાં બની હતી હત્યા. ઘટના સીસીટીવી માં કેદ તથા પોલીસે હત્યા કરનાર યુવકની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે.

સુરત શહેરમાં સતત ગુનાખો ની યાદી જોઈએ છે સામાન્ય બાબતે સુરતમાં હત્યાની ઘટનાઓ સામે આવે છે ત્યારે વધુ એક ઘટના સામે આવી હતી સુરતના લાલગેટ વિસ્તારમાં હત્યાના બનાવો બન્યો હતો હત્યાની આ ઘટના સમગ્ર ઘટનાના સીસીટીની સામે આવ્યા હતા એક યુવક ફૂટપાથ પર બેઠેલા યુવક પર બીજા યુવક પર લાકડી ના ભુલકા વડે હુમલો કર્યો હતો અને યુવકને મોત ને ઘટ ઉતારી દીધો હતો. કે સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેદ થઈ જતા પોલીસે આ સીસી ટીવીના મદદથી આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે પોલીસે બાતમીના આધારે અરવિંદ કોળીનામના એક યુવકની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી

મહત્વની વાત એ છે કે મરનાર યુવક અને હત્યા કરનારા આરોપી બને મિત્ર હતા અને બંને રખડતા અને ફૂટપાથ પર રહેતા હોવાનું સામે આવ્યું હતું આરોપી અરવિંદે મરનાર યુવક પાસે જમવા બાબતે રૂપિયા માંગ્યા હતા જેને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો આ ઝઘડા એટલુ ઉગ્ર સ્વરૂપ લીધું હતું કે અરવિંદ કોળી આવી ને તેના મિત્રને લાકડા ફટકા વડે માર મારીને હત્યા કરી હોવાનું કબૂલાત કરી હતી હાલ તો સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હત્યારા આરોપીને કોર્ટમાં રજૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે