રાજ્ય ભરની સાથે વલસાડ જિલ્લાના 150 થી વધુ તલાટીઓ આજે પોતાની પડતર માંગણી ઓને લઈ હડતાળ પર ઉતર્યા હતા.સમગ્ર રાજ્યમાં તલાતીઓની હડતાળને લઈ ગામ પંચાયતમાં આવતા લોકોના કામો અટવાયા હતા.વલસાડ જિલ્લામાં પણ તલાતીઓની હડતાળની અસર જોવા મળી હતી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બાબરખડક ગામ ખાતે આજ રોજ તલાટી કમમંત્રી ન હોવાના કારણે ગામ સભા યોજાઈ ન હતી તો ગામ સભામાં આવેલા મોટી સંખ્યામાં ગ્રામજનોએ પણ અટવવાનો વાળો આવ્યો હતો..સાથે વલસાડ જિલ્લામાં અન્ય પંચાયતમાં પણ આવતા અરજદારો એ પણ અટવવાનો વાળો આવ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના મારામારી ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી
પાડતી અમદાવાદ શહેર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનરશ્રી,
ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ...
Kia Carnival facelift MPV का इंटीरियर हुआ रिवील, इन नए फीचर्स के साथ जल्द करेगी भारतीय मार्केट में एंट्री
Kia ने नई जेनरेशन Carnival facelift MPV के इंटीरियर से पर्दा उठा दिया है। ये एमपीवी अपडेटेड लुक...
बाबा सिद्दीकी के मर्डर से पहले शूटर्स ने प्रैक्टिस की:पुलिस बोली- रायगढ़ के जंगल में एक पेड़ पर 5-10 राउंड फायर किए गए
महाराष्ट्र के पूर्व मंत्री बाबा सिद्दीकी की हत्या में शामिल शूटरों ने उन पर हमला करने से पहले कम...