રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર સાત ખાતે વિકાસના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી સહિતના આગેવાન ઉપસ્થિત રહ્યા