જિલ્લા પંચાયત કચેરી રાજકોટ ખાતે માન્ય નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સાહેબની હાજરીમાં ગ્રામ અસ્મિતા એવોર્ડ અન્વયેની બેઠકમાં ખીરસરા ગ્રામ પંચાયતનું પ્રેજન્ટેશન રજૂ કર્યું