સુરતના ચોકસી બજારમાંઆવેલ હીરાની ઓફિસમાંથી હીરાની ચોરી કરનાર આરોપીને ક્રાઈમબ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
સુરતના ચોકસી બજારના આવેલ હિરાની ઓફિસમાં 24 લાખના હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો. સુરત ક્રાઇમબ્રાન્ચે 1આરોપીની કરી ધરપકડ. સીસીટીવીના આધારે ચોરીનો ભેદ ઉકેલાયો હતો. મામાની ઓફિસમાં જ ભાણેજ વિજયએ કરી હતી લાખોની ચોરીવરાછામાં હીરાની ઓફિસમાંથી રૂ, ૨૪. ૧૨ લાખની ચોરીમાં ભાણેજની સંડોવણી બહાર આવી. ભાણેજ વિજય ધડુકને કાપડના ધંધામાં નુકશાની જતાં મામાની ઓફિસમાં હાથફેરો કર્યો. કાળા કપડાં પહેરી અને ચહેરો ન દેખાય તે રીતે છત્રી રાખીને ત્રાટકેલા તસ્કરે ઓફિસનું ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી અંદર પ્રવેશ કર્યો હતો,