October 10, 2022 પ્રધાનમંત્રી આવાસ યોજના સંજયનગર વારસિયા માં પી.પી.પી ના ધોરણે નવા આવાસ ના બાધકામનુ ખાતમુરત આજરોજ કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહભાઈ ચૌહાણ ના વરદ હસ્તે રાખવામા આવ્યુ હતુ જેમા મેયર શ્રી કેયુરભાઈ રોકડિયા સાંસદ રંજનબેન ભટ્ટ વડોદરા શહેર પ્રમુખ વિજયભાઈ શાહ ડેપ્યુટી મેયર નંદાબેન જોષી શાસક પક્ષના નેતા અલ્પેશભાઈ લીમ્બાચીયા અને દંડક ચિરાગભાઈ બારોટ અને કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા
વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સંજય નગર વારસિયામાં પીપીપી ના ધોરણે નવા આવાસનું ખાતમુરત કરાયું
