સુરત શહેરના જિલ્લામાં પસાર થતો નેશનલ હાઈવે પર થયો ટ્રાફિકજામ!

સુરત જિલ્લામાં પસાર થતો નેશનલ હાઈવે બીમાર થઈ ગયો છે અવનવા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય રહ્યા છે. ટ્રાફિકજામ થતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે હાઇવે પર વાહનો આડેધડ ઘૂસી જતા હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો જેને લઇને વાહન ચાલકો કલાકો સુધી ફસાઈ ગયા હતા.