સુરત શહેરી વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કોરોના રસી આપવામાં આવી હતી.
સુરત શહેર વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા લોકોને આપવામાં આવી રહી છે સુરત શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા બહોળી સંખ્યામાં લોકોને કોરોના રસી આપવામાં આવી હતી. સુરત શહેર આરોગ્ય વિભાગે અપીલ કરી હતી કે જે પણ લોકોએ કોરોના રસી નથી લીધી તે વહેલી તકે નજીકના આરોગ્ય કેન્દ્ર પર જઈને કોરોનાડે ઉલ્લેખની એ છે કે સુરત શહેર વિસ્તારમાં હાલ કોરોના કેસમાં ધરખમ ઘટાડો થયો છે.