સુરત શહેરના કામરેજ વિસ્તારમાં રકતદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

કામરેજના ધારાસભ્ય એ જણાવ્યું હતું કે એમ. જી. ડ્રિમ બાપા સીતારામ ચોક કામરેજ ખાતે એકતા ગ્રુપ દ્વારા સદભાવના હોસ્પિટલ અને બજરંગ દળના સહયોગથી આયોજીત ભવ્ય રક્તદાન કેમ્પમાં હાજરી આપી, રક્તદાતાઓને પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યા.

આ તકે જૂનાગઢ જીલ્લા પંચાયતના સભ્ય શ્રી હરેશભાઈ ઠુમ્મર, અશ્વિનભાઈ ચીખલીયા, પ્રતાપસિંહ ઝાલા, કાંતિભાઈ ભંડેરી, તથા વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા. સુંદર આયોજન બદલ શ્રી પ્રાગજીભાઈ ભેસાણીયા, ડો. મુકેશ બલદાણીયા તથા સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર. વ્યસ્તત કર્યો.