વઢવાણ શહેરના સોમપુરાની વાડી પાસે રવિવારે રસ્તાનું કામ ચાલુ હતું ત્યારે એકાએક ગેસનું મુખ્ય લાઇ તૂટતા દોડધામ મચી હતી. ગંભીરતાને લઇને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. જ્યારે વઢવાણ, જોરાવરનગર અને રતનપર તરફની મુખ્ય ગેસ લાઇનનો પુરવઠો બંધ કરી દેવાયો હતો.રવિવારે વઢવાણમાં સોમપુરાની વાડી પાસે રસ્તાઓનું કામકાજ ચાલુ હતું ત્યારે જેસીબીથી થતી કામગીરી દરમિયાન ગેસની મુખ્ય પાઇપલાઇન તૂટી જતાં લોકોમાં દેકારો બોલી ગયો હતો. કેટલાક ઘરોમાંથી લોકો બહાર પણ નીકળી ગયા હતા. રસ્તાની વચ્ચો જ ગેસની લાઇન હતી.આ બનાવની ગંભીરતાને ધ્યાને લઇને વઢવાણ, જોરાવરનગર તેમજ રતનપર તરફની લાઇનથી પૂરો પડાતો ગેસનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. બીજી તરફ ગેસની મુખ્ય લાઇન તૂટવાની ઘટનામાં કોઇ જાનહાનિ ન થતા લોકો તેમજ તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના માલગઢમાં માળી સમાજે વર્ષોની પરંપરા જાળવી : ગૈર અને લૂર નૃત્યનું આકર્ષણ જમાવ્યું
વર્ષો અગાઉ રાજસ્થાનથી આવીને ડીસાના માલગઢમાં વસવાટ કરતાં મારવાડી માળી સમાજ દ્વારા હોળી-ધૂળેટીના...
Beetroot benefits: दिल, दिमाग को चुस्त और तंदुरुस्त रखने वाले चुकंदर के ये फ़ायदे पता हैं क्या (BBC)
Beetroot benefits: दिल, दिमाग को चुस्त और तंदुरुस्त रखने वाले चुकंदर के ये फ़ायदे पता हैं क्या (BBC)
स्ट्रोक से लेकर किडनी डैमेज तक की वजह बनता है Hypertension, लाइफस्टाइल में 5 बदलाव करेंगे बचाव
इन दिनों हाई बीपी यानी Hypertension की समस्या काफी ज्यादा बढ़ गई है। हमारे लगभग हर कोई इस समस्या...
Reliance Jio के इन प्लान के साथ मिलता है Unlimited 5G का फायदा, यहां चेक करें पूरी लिस्ट
रिलायंस जियो अपने कस्टमर्स के लिए बहुत से खास प्लान लाता है जिसमें आपको कई बेनिफिट्स मिलते हैं।...