સુરત શહેરના સીમાડા ગામનો યુવાન હથિયાર સાથે પોલીસે ઝડપી પાડ્યો.

સુરત શહેર પોલીસ ના જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક શંકાસ્પદ ઈસમ મળી આવ્યો હતો પોલીસે તેઓનું નામ પૂછતા તેઓએ સીમાડા ગામ ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેઓને તપાસ કરતા તેઓની પાસેથી હથિયાર મળી આવ્યો હતો પોલીસે હથિયાર જપ્ત કરી ઈસમની અટકાયત કરી તેવો વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.