કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલ હરતું-ફરતું પશુ દવાખાનું આજે સુરત શહેરના વિહાન ગામે પહોંચ્યું.

લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને કોંગ્રેસના નેતા નિલેશ કુંભાણી દ્વારા હરતું ફરતું દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે આરતો ફરતો દવાખાનું રોજ અલગ અલગ વિસ્તારોમાં ફરે છે અને સંખ્યામાં લોકો લાભ લે છે આ હરતું ફરતું દવાખાનું વિહાન ગામ ખાતે પહોંચી ગયું હતું. જ્યાં બહોળી સંખ્યામાં સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો.