સુરત શહેરના વરાછા રોડ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા પત્રિકા વિતરણ કરી ચૂંટણીલક્ષી પ્રચાર કરવામાં આવ્યો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવેલી છે તેમ તેમ દરેક રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે ત્યારે સુરત શહેરના વરાછા રોડ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા પત્રિકા વિતરણ કરી ચૂંટણીલક્ષી પ્રચાર કરવામાં આવ્યોઅને એડી ચોટીનું જોર લગાવ્યા છે કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણીની જોરશોર થી તૈયારીઓ શરૂ કરી દીધી છે હાલ કોંગ્રેસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને મતદારોને રીઝવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.