સુરત શહેર સ્વાઈન ફ્લૂથી મુક્ત થયું!છેલ્લા લાંબા સમયથી એક પણ સ્વાઇન ફ્લૂનો એક કેસ નોંધાયો નહીં.

સુરત શહેર વિસ્તારમાં સ્વાઈન ફ્લૂએ વિદાય લીધી છે સુરત શહેર વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી સ્વાઈન ફ્લૂ વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. સુરત શહેરમાં સ્વાઈન ફ્લૂના અત્યાર સુધી 103 કેસ નોંધાઈ ચૂક્યા છે અને કારણે 6 જેટલા દર્દીઓના મોત પણ થઈ ચૂક્યા છે તેને સ્વાઇન ફ્લુ એ વિદાય લેતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે.