ગાંધીનગર: દેશના અલગ અલગ શહેરોમાં વન્યજીવ સપ્તાહ- 2022ની ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં ગીર ફાઉન્ડેશ ન દ્વારા Wild life photography & painting exhibition યોજવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો. આ પ્રદર્શનમાં ગુજરાતની વાઈલ્ડ લાઈફને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આમાં ગુજરાતના જ ફોટોગ્રાફર અને ગુજરાતના જ વન્ય જીવ સૃષ્ટિના ફોટો અને ચિત્રો સામેલ કરવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जब IPS Manoj Sharma नकल से पास होने गए और पूरे स्कूल के साथ 12th Fail हो गए | GITN #12thFail
जब IPS Manoj Sharma नकल से पास होने गए और पूरे स्कूल के साथ 12th Fail हो गए | GITN #12thFail
ડીસાના માલગઢમાં મામાજી મંદિરે યજ્ઞ યોજાયો
ડીસા તાલુકાના માલગઢ ગામમાં આવેલ પરમાર સોતુવાળા પરિવારના દેવતા મામાજી મહારાજના મંદિરે ચૈત્રી...