“જીવનસ્મૃતિ” મંદ બુદ્ધિના બાળકોની તાલીમી શાળા વઢવાણ દ્વારા મંદબુદ્ધિના બાળકો માટે નવરાત્રી ઉત્સવની ઉજવણીના ભાગ રૂપે રાસ-ગરબા" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનસીક ક્ષતિ ધરાવતા સમાજના સ્પે. દિવ્યાંગ બાળકો સાથે રાસ-ગરબા રમી શકે અને તેમને પ્રોત્સાહન મળે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ થકી દિવ્યાંગો દ્વારા માતાજીની આરાધના પૂજા સાથે ગરબે રમવાનો આનંદ માણ્યો હતો. દિવ્યાંગોના ગરબા રાસને નિહાળવા દિવ્યાંગ ખેલૈયાના માતા પિતા પણ હાજર રહીને પોતાના બાળકો સાથે ગરબે ઘૂમ્યા હતા. અને દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ રાસ ગરબામાં ભાગ લેનારા તમામ દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોને સંસ્થા દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
EV में लॉन्च होगा Honda का यह बेस्ट सेलिंग स्कूटर, जानें डिटेल्स
Honda अपने दमदार इंजन वाले स्कूटरों के लिए जाना जाता है। ताजा खबर है कि 29 मार्च को कंपनी अपने...
પ્રકૃતિ/પર્યાવરણ માટે જોખમકારક 3 જુલાઈ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય 'પ્લાસ્ટિક બેગ ફ્રી ડે' ઉજવાય છે
દર વર્ષે 3 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય 'પ્લાસ્ટિક બેગ ફ્રી ડે' ઊજવવામાં આવે છે. પ્લાસ્ટિક પ્રદૂષણના...
બોટાદમાં મનોદિવ્યાંગ બાળકો દ્વારા કરાયેલું “રાખડીનું સર્જન” સમાજ માટે બન્યું પ્રેરણાદાયી
ચહેરા પર માસુમ સ્મીત રેલાવતા....લાલ, સફેદ, પીળા, ગુલાબી સહિત અવનવાં રંગોના મોતી દોરામાં...
કોંગ્રેસની કોંગ્રેસ કે સાથ માઁ કે દ્વાર યાત્રા
#buletinindia #gujarat #rajkot
Kutch News | દયાપર શ્રી કમલેશ્વર મહાદેવ સેવા ટ્રસ્ટ | Hanuman Chalisha Katha ની કથાની તડામાર તૈયારી
Kutch News | દયાપર શ્રી કમલેશ્વર મહાદેવ સેવા ટ્રસ્ટ | Hanuman Chalisha Katha ની કથાની તડામાર તૈયારી