રાધનપુર તાલુકામાં ફરજ બજાવતા 25 તલાટી કમ મંત્રી હડતાલ ઉપર.

રાધનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપી રાધનપુર તાલુકા માં ફરજ બજાવતા 25 તલાટી કમ મંત્રી હડતાલ ઉપર પોતાની પડતર માંગણીઓ ને લઈને હબતાલ ઊપર તાલુકા પંચાયત કચેરી રાધનપુર ખાતે મામલતદાર રાધનપુર નાયબ કલેકટર રાધનપુર અને તાલુકા વિકાસ અધિકારી ને તલાટી કમ મંત્રી ઓ એ આવેદનપત્ર આપી પોતાની માગણીઓ રજુ કરી

તલાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્નનું નિરાકરણ લાવવા તલાટીઓ એકઠા થયા 

તલાટીઓ ના પ્રશ્નનું નિરાકરણ નહિ આવતા ફરી તલાટીઓ હડતાલ પર ઉતર્યા 

આજે હડતાલ પર તલાટી ઉતરતા ગામ લોકો,અરજદારો રહેશે પરેશાન

બાઈટ: તલાટી કમ મંત્રી રાધનપુર

બાઈટ: તાલુકા વિકાસ અધિકારી શ્રી રાધનપુર