દાંતામાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે બનાસકાંઠા જિલ્લાના દાંતા વિસ્તારમાં અવારનવાર અકસ્માતોની ઘટના જોવા મળતી હોય છે બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો દાંતા તાલુકાના મહત્તમ માર્ગો વળાંકો અને ઢળાવાળા હોય અવારનવાર અકસ્માતોની ઘટના સામે આવતી હોય છે જ્યારે ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના દાંતા નજીક પેટ્રોલ પંપ પાસે અકસ્માતની ઘટના સામે આવી હતી બે કાર સામસામે ટકરાતા ગમખવાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ચાર જેટલા લોકો ઘાયલ થયા હતા જેમને સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની જાણ આસપાસના લોકોને થતા મોટી સંખ્યામાં ઘટના સ્થળે લોકોએ ખટા થયા હતા જ્યારે દાંતા પોલીસે પર અકસ્માતને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતનું કારણ જાણવા અને પોલીસે વધુતવધુ શરૂ કરી હતી 

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી