ખંભાતમાં ઇદે મિલાદ પર્વે વિઝન ફાઉન્ડેશન દ્વારા પ્રસૃતિ મહિલાઓને ફ્રુટ કીટનું વિતરણ કર્યું હતું.વિઝન ફાઉન્ડેશનના સભ્યોએ સરકારી કેનેડી હોસ્પિટલ ખાતે ફ્રુટ કીટનું વિતરણ કરી મો.પયગમ્બરનો જન્મદિવસ ઉજવ્યો હતો.

સલમાન પઠાણ-ખંભાત.

Mo-9558553368