સુરત શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા મનસુખ માંડવિયા બેઠક યોજવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટી સુરત કાર્યાલય ખાતે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયા જી ની આગેવાનીમાં બેઠક યોજાઈ. જેમાં રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ,સુરતના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મહામંત્રી શ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, ડેપ્યુટી મેયર શ્રી,પૂર્વ મેયર શ્રી,હોદ્દેદાર શ્રીઓ ઉપસ્થિત રહ્યા.