સુરત શહેરના મહુવા મુકામે થઇ રહેલ કન્યા છાત્રાલયનું આહિર સમાજના પ્રમુખે મુલાકાત લીધી.

 મહુવા મુકામે આહીર કન્યા છાત્રાલય નું નવનિર્માણ થઈ રહ્યું છે ત્યારે સમાજ ના આગેવાનો સાથે તેનું નિરીક્ષણ, ચર્ચા કરી.સુરત આહીર સમાજ ના પ્રમુખશ્રી આર.એચ.હડિયા સાહેબ મહુવા આહીર કન્યા છાત્રાલય માં પ્રમુખશ્રી દેવાયતભાઈ, સમાજ અગ્રણી શુકલભાઈ બલદાણીયા અને સી આર લડુમોર સાહેબ ઉપસ્થિત રહ્યાં.