આંતરરાષ્ટ્રીય ગૌ ભક્તિ મહોત્સવ ૨૦૨૨_ દરમિયાન ગૌ રજ દર્શન યાત્રાનુ ગુજરાતમાં રાજસ્થાન પથમેડા ગૌ ધામ મહા તીર્થના પરમ શ્રદ્ધેય ગૌ ઋષિ સ્વામી શ્રી દત્ત શરનાનંદજી મહારાજની પ્રેરણાથી આયોજન કરવામાં આવ્યું છે, યાત્રા ગુજરાત , કચ્છ મા ૧૦ સપ્ટેમ્બર થી શરુ થયેલ છે ,જે ૨૦ ઓક્ટોમ્બર ના પૂર્ણ થશે, જે અંતર્ગત શ્રી પંચમુખી હનુમાન મંદિરે ગૌ રજ દર્શન યાત્રા આવેલ સાથે રાયમલ ધામ આશ્રમના ભાગવત કથા વક્તા શ્રી સંત ધનેશ્વર ગૌ પૂજન,ગૌ રક્ષા હેતુ સમજ આપી હતી, કચ્છ ના સર્વે ભૂદેવો,ગૌ સેવકો ,સર્વે સમાજ ને નિમંત્રણ આપવામાં આવ્યું હતું, બ્રહ્મચારી સંત શ્રી પ્રકાશ આનંદ જી મહારાજ, દ્વારા ગૌ પૂજન ,ગૌ મહિમા સંદેશ આપવામાં આવ્યું હતું , ગાંધીધામ તાલુકામાં ગૌ યાત્રા નુ આયોજન માટે શ્રી સર્વ જીવ કલ્યાણ ટ્રસ્ટ ના મુકેશ બાપટ , એડવોકેટ રચના જોષીનો સંપર્ક કરવા જણાવ્યું હતું