સુરત શહેરના વીઆઈપી રોડ વિસ્તારમાં સાયકલ ઓન ટ્રેક નો શુભારંભ કાર્યક્રમ યોજાયો.

 સુરત મહાનગરપાલિકાનાં હદ વિસ્તારમાં ૭૫ કિલોમીટરનાં સાયકલ ટ્રેકનો મહત્તમ ઉપયોગ થાય તે માટે "સાયકલ ઓન ટ્રેક" નાં નવતર પ્રયોગનાં ભાગરૂપે ૭૫ દિવસ માટે ૧૫ સાઈકલીસ્ટ ૫ કિલોમીટરનો સાઇકલ ટ્રેક દત્તક લેશે અને સાયકલીંગ કરશે તેનો શુભારંભ કાર્યક્રમ વી. આઈ. પી. રોડ વેસુ ખાતે યોજાયો..