2022 વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના મુડેઠા પ્રાથમિક શાળા ખાતે બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલ અને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ બુથ કેન્દ્રની મુલાકાત લીધી હતી. સાથે ડીસા તાલુકા વહિવટી તંત્ર સાથે રહી બુથ કેન્દ્રની ચકાસણી કરી હતી અને મતદારોને પડતી મુશ્કેલીઓ અંગે જાણકારી મેળવવી હતી. જે પ્રસંગે ગામના સરપંચ,તલાટી સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
SURYA KIRANA FOUNDATION CUTE KIDS BABY COMPETITION
SURYA KIRANA FOUNDATION CUTE KIDS BABY COMPETITION
GPay में आया UPI Voucher अपडेट, कैसे काम करता है ये फीचर?
GPay UPI Voucher गूगूल पेमेंट में कई नए फीचर एड ऑन हुआ है। इस फीचर में से एक यूपीआई वाउचर फीचर भी...
जिल्ह्यातील ऊसतोड मजुरांचा ट्रक पलटी@india report
जिल्ह्यातील ऊसतोड मजुरांचा ट्रक पलटी@india report
mpassionate Senior Care at Athulya
mpassionate Senior Care at Athulya
Athulya Senior Care, the pioneering and largest...
Breaking News:Karnataka में Hijab से Ban हटा | Karnataka Hijab Ban | Karnataka News | BJP | Congress
Breaking News:Karnataka में Hijab से Ban हटा | Karnataka Hijab Ban | Karnataka News | BJP | Congress