સાયલા તાલુકાના ધાંધલપુર ગામના પૂર્વ સરપંચ રણછોડભાઈ મોતીભાઈ રબારી ઉપર ડોળિયા ગામ પાસે ફાયરિંગ કરવામાં આવતા દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાને પગલે પોલીસ કાફલો ઘનાસ્થળે દોડી આવ્યો હતો. જો કે જુના ઝઘડાની અદાવતમાં ફાયરિંગ થયુ હોવાનું મનાઇ રહ્યુ છે.સુરેન્દ્રનગર એસ.પી, એલસીબી અને સાયલા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જૂની અદાવતમાં ફાયરિંગ થયાનું અનુમાન છે. સાયલા એપીએમસીમાંથી વન્ય પ્રાણી કાર્યક્રમ બતાવી પોતાના ઘર ધાંધલપુર તરફ જતા ડોળીયા પાસે બન્યો હતો. હાલ ધાંધલપુર ગામે રણછોડભાઈના પત્ની સરપંચ તરીકે ફરજ બજાવે છે.હાલ જુના ઝઘડાનું કારણ સામે આવી રહ્યું છે. હાલ સમગ્ર ઘટનાને પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ સીસીટીવી કેમેરા ચેક સહિતની કામગીરી કરી રહી છે. ફરિયાદી રણછોડભાઈ રબારી દ્વારા સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાની તજવીજ કરાઈ રહી છે. ફાયરિંગમાં કારને સાઈડની થાંભલી પર નુકસાન થયુ છે. જેથી પોલીસ કારને એફએસએલમાં મોકલી આપશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ફતેપુરા તાલુકાના પટીસરા ગામ થી અંબાજી પગપાળા સંઘ થયો રવાના
જય શ્રી મહાકાળી યુવક મન્ડળ પટીસરા દ્વારા આયોજિત પગપાળા યાત્રા સંઘ. પટીસરા થી અંબાજી જવા માટે...
आगरा पुलिस का गजब कारनामा! मृतक पर मुकदमा लिख दर्ज कर लिए बयान, चार दारोगाओं पर केस
आगरा। पुलिस रस्सी का सांप बनाती है, यह एक कहावत है। पुराने लोन के एक मामले में एक नहीं...
જૂનાગઢમાં નારીશક્તિ દ્વારા યોજાયો ખીચડી ઉત્સવ
જૂનાગઢમાં નારીશક્તિ દ્વારા યોજાયો ખીચડી ઉત્સવ