આગામી દિવસોમાં યોજાનાર વિવિધ કાર્યક્રમો ની તૈયારી ના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપ કાર્યાલય ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું