મહુવા ખાતે કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુ પધાર્યા હતા

આજરોજ કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજીજુ પધાર્યા હતા કેન્દ્રીય મંત્રી બે દિવસના ભાવનગરના પ્રવાસે છે ત્યારે આજે મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે કાર્યક્રમમાં પધાર્યા હતા જેઓ હાલ ભાજપ સરકારના કાયદા અને ન્યાયના મંત્રી છે જે ભાવ જે ભાવનગર ના ભાવનગરના પ્રવાસે છે અને ભાવનગરમાં સેશન કોર્ટનું શિલાન્યાસ કર્યું છે ત્યારે આજે મહુવા ખાતે પધારેલા હતા કેન્દ્રીય મંત્રી સૌથી પહેલા મહુવા ના સ્વામિનારાયણ મંદિર ખાતે પધારેલ હતા જ્યાં તેઓ દર્શન કરી પ્રસાદ લીધેલ અને બાદમાં આજે માર્કેટિંગ યાર્ડ ખાતે ભાજપ દ્વારા કાર્યક્રમનું આયોજન કરેલું હતું તેમાં તેઓ પધારેલ હતા જેમાં ગુજરાત રાજ્ય કક્ષાના ન્યાય અને અધિકારીકતા ના મંત્રી આર સી મકવાણા,ભાજપ ગુજરાતના નાના-મોટા આગેવાનો ઉપસ્થિત રહેલ અને સાથે ઉત્તર પ્રદેશ ભાજપ ના પણ અમુક આગેવાનો ઉપસ્થિત રહેલ

રિપોર્ટર રાજકુમાર પરમાર 

તંત્રી શ્રી રાજકુમાર પરમાર

મો.7777932429

મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર