દાહોદ જિલ્લા ના ઝાલોદ તાલુકાના સંતરામ રોડ ઉપર લસણ ભરેલી ટ્રક પલટી મારી જતા કોઈ જાનહાની થઈ નથી.