ગત દિવસો માં નવરાત્રી દરમિયાન ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉઢેલા ગામે બનાવ બનાવા પામ્યો જેમાં પોલીસ પ્રશાસન દ્વારા એક પક્ષ ની તરફેણ કરી 

ઉઢેલા ગામમાં ના મુસ્લિમ જાતિ ના લોકો ની જે રીતે અટકાયત કરી સરે આમ ગામ ના ચોક માં થાભલા સાથે જકડી રાખી માર મારવામાં આવ્યો અને સરે આમ માફી મંગાવા માં આવી તેના વિરોધ મા મુસ્લિમ સમાજ ના આગેવાનો દ્વારા .ખેડા એસપી શ્રી .તેમજ કલેકટર શ્રી ને આવેદન આપવામાં આવ્યું હતું

રિપોર્ટ ઈરફાન મલેક