પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા ગાંધીધામમાં ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ
Posted 2022-10-08 06:24:15
Gandhidham Gujarat
તારીખ 9/10/2022ના રોજ ઈદેમીલાદ નિમિત્તે શાંતિ પૂર્વક તહેવાર ઉજવાય તે માટે
ગાંધીધામમાં પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબની સાથે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટાફ ,બી ડિવિઝન પોલીસ સ્ટાફ ,એલસીબી સ્ટાફ, જિલ્લા ટ્રાફિક સ્ટાફ તથા હેડ ક્વાર્ટર પોલીસ સ્ટાફ દ્વારા નીકળનાર જુલુસ રુટ ઉપર વાહનો સાથે ફ્લેગ માર્ચ તથા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું