અત્યંત આઘાતજનક બનાવમાં સુરતના કોસંબા રેલવે સ્ટેશન નજીક રહેતી એક 70 વર્ષીય વૃદ્ધ મહિલાને એક હવસખોર યુવાને પોતાની હવસનો શિકાર બનાવતા હેબતાઈ ગયેલી વૃદ્ધાએ બુમાબુમ કરતા આરોપીએ આવેશમાં આવીને તેણે વૃદ્ધ મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં હાથ નાખીને શરીરના અંદરના અવયવો ખેંચી કાઢીને અત્યંત ઘાતકી રીતે વૃદ્ધ મહિલાની હત્યા કરતા ચકચાર મચી ગઇ છે.
બળાત્કાર બાદ આરોપીએ વૃદ્ધાના ગુપ્તાંગમાં હાથ નાખી અંદરના અવયવો કાઢી નાખતા લોહીલુહાણ હાલતમાં તેઓને 108ની એમ્બ્યુલન્સ મારફતે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા સારવાર શરૂ કરાઇ હતી પણ ઇજા એટલી ગંભીર હતી કે વૃદ્ધાનું થોડાજ સમયમાં જ મોત થઈ ગયું હતું.
મહિલાનું પીએમ કરાતા વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મ કર્યું હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસને આ ઘટના અંગે જાણ કરાતા પોલીસે આ ઘટનામાં 376 અને 302ની કલમ લગાવી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસે તપાસમાં એક શંકાસ્પદ યુવકની અટકાયત પણ કરી હતી. અને આ યુવકે પોલીસ પૂછપરછમાં પોતાનો ગુનો કબુલ કરી લેતા પોલીસે આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ માટે તજવીજ શરૂ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
*जनशक्ती संघटनेच्या जिंतूर युवा तालुकाध्यक्षपदी सतीश हारहरे यांची निवड झाली*
✍️📺जनता न्यूज चॅनल साठी प्रतिनिधी माबुद📺 खान✍️
जनशक्ती संघटनेच्या जिंतूर युवा तालुकाध्यक्षपदी...
मुंबई-गोवा महामार्गावरील खड्ड्याच्या याचिकेवर सुनावणी; सरकारच्या कारभारावर उच्च न्यायालयाने ओढले ताशेरे
चिपळूण : मुंबई-गोवा महामार्गाच्या रखडलेल्या चौपदरीकरणाबाबत येथील वकील ओवेस पेचकर यांनी मुंबई उच्च...
राजस्थान कांग्रेस में पायलट के तेवरों से फिर आया उबाल, पार्टी नेतृत्व गहलोत के साथ
नई दिल्ली, राजस्थान में सचिन पायलट के नए तेवरों को थामने की सरदर्दी के बीच कांग्रेस अब...
150 से 200 सीसी सेगमेंट में Yamaha FZ और TVS Apache की जगह April 2024 में रही किस बाइक की मांग, जानें डिटेल
भारतीय बाजार में 100 सीसी के एंट्री लेवल सेगमेंट से लेकर एक हजार सीसी से ज्यादा की क्षमता की...