રાજ્ય નહીં દશની ઘણી શાળાઆમાં શિક્ષકોની છબી સારી નથી. એવા અહવાલો પણ આપણી સામે છે જ્યારે બાળકો શાળાએ પહોંચે છે પરંતુ શિક્ષકના કોઈ ઠેકાણા હોતા નથી પરંતુ અમુક શિક્ષકા સ્નહ, પ્રમ, લાગણી અન સંબધાની સરવાણી શિક્ષણના માધ્યમથી ફલાવવી અને શિક્ષક હોવાની સાચી વ્યાખ્યા દિપાવવી એ બધાથી નથી થતું, પરંતું રેખાબેન પાઠકે તે કરી દખાડ્યુંઅન એટલ જ કદાચ તમની વિદાયમાન વળાએ નાના મોટા સૌ કાઈની આંખા ભીની હતી અન રીતસર હેયા રડતા હતા. કારણ કે આ સન્માન હતું. એમની વિધાર્થીઓ પ્રત્યની કર્મનિષ્ટાનું, જીવ રેડી આપેલા શિક્ષણનું. તમની શિક્ષણ પ્રત્યની આ સાધના જ હર એકના હૃદય સુધી એક સ્નેહનો ધબકાર બની ગઇ હતી. સિહોર શ્રીમતી જે જે મહેતાથે વિવિધલક્ષી ગર્લ્સ હાઇસ્કૂલ માં ઉચ્ચતર માધ્યમિક શિક્ષકા ગુજરાતી વિષય ના (ગોલ્ડમડાલિસ્ટ) શ્રી રખાબન પી પાઠકનો નિવૃતિ શુભેચ્છા વિદાય સમારંભ યોજાયો હતો જેમાં સંસ્થા ના માનદમંત્રી અશ્વિનભાઈ ગોરડિયા, ભરતભાઈ મલુકા, ધનવતભાઈ શાહ, તથા મહિલા ટ્રસ્ટીશ્રી પન્નાબન મહતા, ઇલાબેન જાની, તથા શિવાનીબન મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા રેખાબેનની વિદાય વેળાએ સોની આંખા ભીની હતી