આજરોજ ધારાસભ્યશ્રી કાંધલભાઈ જાડેજા ને મળેલ રજૂઆત  મુજબ અમર ગામ થી ઈશ્વરીયાગામ રસ્તાની ચોમાસા બાદ અતિશય બિસ્માર હાલતમાં હોય ત્યારે વજશીમામા રૂબરૂ મુલાકાત લઈ તાત્કાલીક રોડ નું સમારકામ ધારાસભ્યશ્રી ના સ્વખર્ચે કરવાની વ્યવસ્થા કરી આપેલ છે ને કામ સોમવાર થી ચાલુ કરી દેવામાં આવશે તો વિસ્તાર ના આગેવાનો ખેડૂતો તથા ગ્રામજનોએ ધારાસભ્યશ્રી કાંધલભાઈ જાડેજા નો આભાર માન્યો હતો.